ह्या ब्लोगमध्ये डॉ.सरोजिनी बाबर नगर प्राथमिक शाळा क्र.-२५५,नागसेन नगर,पांडेसरा,सुरत ह्या शाळेचे विद्यार्थी व त्यांच्या पालकांना शाळेच्या विविध प्रवृत्त्या व शैक्षणिक घडामोडी तसेच विद्यार्थी/पालकांसाठी उपयोगी माहिती उपलब्ध करविण्यात येईल.
Sunday, March 14, 2021
Monday, March 8, 2021
“TWINNING OF SCHOOLS” અહેવાલ
આજે
તા.૨/૩/૨૦૨૧
ના
રોજ
“Twinning of schools” કાર્યક્રમ
અંતર્ગત
હાલમાં
Covid-19 મહામારીને
કારણે
પ્રાથમિક
શાળાઓમાં
વિધાર્થીઓને
શાળામાં
બોલાવી
શકાય
તેમ
ન
હોવાથી
ધો.૬
થી
૮
સુધીના
વિધાર્થીઓ
માટે
આ
કાર્યક્રમનું
ઓનલાઇન વર્ચ્યુઅલ
પ્લેટફોર્મનાં માધ્યમથી આયોજન કરવામાં
આવેલ
હતું.
અત્રેની શાળા ડૉ.સરોજીની બાબર નગર
પ્રાથમિક શાળા ક્રમાંક – ૨૫૫
નાગસેન નગર પાંડેસરા સુરત માં તારીખ ૨/૩/૨૦૨૧ નાં રોજ TWINNING પ્રોગ્રામ
હાથ ધરવામાં આવ્યો. જેમાં
બીજી શાળા સાથે TWINNING કરવાનું હતું તો આપણી શાળા એ શાળા ક્રમાંક – ૨૨૨
શ્રી દામોદર હરી ચાફેકર ન.પ્રા કુ.શાળા સાથે આ પ્રોગ્રામ યોજી માઇક્રોસોફ્ટીંગ નાં
માધ્યમથી ધોરણ 6 થી ૮ નાં વિધાર્થીઓને જ્ઞાનનું આદાન-પ્રદાન કર્યું જેમાં ધોરણ 6
થી ૮ ની વિધાર્થીનીઓ દ્વારા વાર્તા કથન,અભિનય ગીત,યોગ નિદર્શન,સૂર્ય નમસ્કાર,કેલેન્ડરનો ઇતિહાસ,ગ્લોબલ વૉર્મિંગ, તામ્રપત્ર-ભોજપત્રની
માહિતી,દેશભક્તિ ગીત વગેરે
પ્રવૃત્તિ યોજાઈ. જેમાં કન્યા અને કુમાર આ TWINNING પ્રોગ્રામનું
આનંદ માણ્યો.
“Twinning of schools” કાર્યક્રમ
માં
બાળકોને
ખુબજ
મજા,
ભયમુકત
અને
તણાવમુકત
વાતવરણની
અનુભુતિ
થઇ
છે.
આ
કાર્યક્રમ
દ્વારા
બાળકોમાં
બૌધ્ધિક
વિકાસ,
વિવિધ
કૌશલ્યો
સારા
એવા
ગુણોની
ભરમાર
જોવા
મળી
હતી.
વિધાર્થીઓની
સંખ્યા – ૫૦
શિક્ષકોની
સંખ્યા – ૩
પ્રવૃત્તિઓ
- વાર્તા કથન,અભિનય ગીત,યોગ નિદર્શન,સૂર્ય નમસ્કાર,કેલેન્ડરનો
ઇતિહાસ,ગ્લોબલ વૉર્મિંગ, તામ્રપત્ર-ભોજપત્રની માહિતી,દેશભક્તિ ગીત.